सीधे मुख्य सामग्री पर जाएं
New gujarati funny shayari love
- હવે વીજળીના ગરજવા કે વરસવાનો શું ~ફાયદો? તે માણસ જ જ્યારે પોતાનો ન રહેયો કે જે વીજળીના ડરને કારણે ગળે લાગી જતો હતો..........
- બદલાતી સીઝનની સાથે સ્થિતિ પણ બ~દલાઇ જાય છે. ક્યારેક દોસ્તો તો ક્યારેક તેમની ભાવનાઓ બદલાઇ જાય છે...............
-
- બંને ભાગીદાર છે આ અપરાધના, મેં ~જ્યારે નજર મિલાવી તમે સ્માઇલ તમે પણ આપી હતી.
- અક્કલ આવી હતી સલાહ આપવા, પ્રેમે લાત મારીને ભગાડી દીધી.................
- અનુભવાયું કે આખું શહેર મારાથી ~જલવા લાગ્યું છે, સાથે એ પણ જાણવા મળ્યું કે હવે આપણું નામ પણ ચાલવા લાગ્યું છે................
- દુનિયાથી વફાદારીની આશા ન રાખો, જ્યારે દુઆ કબૂલ નથી થતી તો લોકો ભગવાનને પણ બદલી દે છે.
- ખરીદી રહ્યો હતો મોહબ્બતના બજારમાંથી~ પ્રેમની ચાદર, ત્યાં અચાનક લોકોની અવાજ આવી, સાહિબ આગળથી કફન પણ લેશો....................
- ના પૂછશો કે કેટલો પ્રેમ છે મને તેનાથી, વરસાદના ટીપાં પણ જો અડી જાય તેને તો આગ લાગી જાય છે.
- અમે તો નિકળ્યા હતા – ત~લાશ એ ઇશ્ક~માં પોતાની એકલતાથી લડીને, પણ ગરમી ખૂબ હતી, અમે તો લીંબુપાણી પીને પાછા આવી ગયા................
- તમારી યાદ કંઇક આ રીતે આવી કે અમે પાનની પિ~ચકારી પણ થૂંકી તો એ પણ તમારી ફોટો બની ગઇ....
टिप्पणियाँ
एक टिप्पणी भेजें