⧭⧭ઘંટીનો પથ્થર અને માણસનું નસીબ હંમેશાં ગોળગોળ ફર્યા જ કરે છે,
જો માણસ પાસે દળવાનું કંઈ ન હોય
તો એ પોતાને જ દળી નાખે છે. - વોન લોન્ગો⬲⬲⬲
⧭⧭Destiny is no matter of chance.
It is a matter of choice.
It is not a thing to be waited for,
it is a thing to be achieved⬊⬊⬊⬊
⬈⬈પૈસા થી સગવડ ખરીદી શકાય છે, સુખ નહિ
Money has never made man happy,
Nor will it, there is nothing in its
Nature to produce happiness.
The more of it one has the more one want⧭⧭
⧭⧭આજના યુગમાં એક્ટરોની બહુ કદર છે, કારણ કે દરેક માણસ એક્ટર બની ગયો છે.
આજે લાગણીઓનો નહિ, પણ લાગણીઓના પ્રદર્શનનો યુગ છે.
માણસને સોનુ જોઇતું હોય તો તેને માટે તેણે જમીન ખોદવી જોઇએ;
નહીં તો ઘાસથી સંતોષ માનવો જોઇએ.
પ્રાચીન ગ્રીસમાં થયેલો તત્વચિંતક હિરેક્લીટ્સ
He is rich that is satisfied- Thomas Fuller• •
⬉⬉⬉વોરન બફેટની કીમતી સલાહ
હું ત્રણ બેડરૂમના ઘરમાં રહું છું.
હું મોબાઇલ ફોન વાપરતો નથી.
હું બ્રાન્ડેડ વસ્ત્રો ખરીદતો નથી.
હું ડ્રાઇવર રાખતો નથી.
વિશ્વની બીજા નંબરની શ્રીમંત વ્યક્તિના જીવનની આ વાત છે
⧭⧭જયારે પણ લોકો તમારી ટીકા કરે ત્યારે
નાસીપાસ ના થાતા⬑⬑⬑
બસ એ વાત યાદ રાખજો કે
દરેક રમત માં હમેશા પ્રેક્ષકો
જ શોર મચાવતા હોઈ છે
રમતવીરો નહિ🔝🔝
Success is focusing the full power
of all you are on what you have a
burning desire to achieve.
દુનિયાની દરેક શક્તિને વિધાતાએ એક વસ્તુ સરખી આપી છે અને તે છે સમય. તમે એ સમયનો સદુપયોગ કરો છો કે દુરુપયોગ તેના પર તમારી સફળતાનો આધાર છે.
⬉⬉सपने एक बेहद ख़ूबसूरत अहसास है•←
सपने देखना चाहिये, सबको देखना चाहिये,
कोई हर्ज़ नहीं है,सपने इंसान को
अन्दर से जिंदा रखते हैं⬈⬈⬈⬈
⭃⭃Every great dream begins with a dreamer. Always remember,
You have within you the strength,
The patience, and the passion to
Reach for the stars to
Change the world⧭⧭
🔝Joy and sorrow are inseparable,
Together they come and when
One sits alone with you,
Remember that the other is asleep upon your Bed🔝🔝🔝🔝

टिप्पणियाँ
एक टिप्पणी भेजें